Vadodara Tattoo Craze | વડોદરામાં થર્ટી ફર્સ્ટને લઈ યુવતીઓએ કેવા કેવા ચિતરાવ્યા ટેટૂ?

Continues below advertisement

Vadodara Tattoo Craze | આવનારું નવું વર્ષ ભારતીય માટે ઐતિહાસિક બની રહેશે જેમાં દાયકાઓ બાદ આખરે ભગવાન રામ ની આયોધ્યા ના ભવ્ય મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા થશે.એનો ઉત્સાહ તો છે જ સાથે નવા વર્ષ ને આવકારવાનો ઉત્સાહ બંને ભેગા થતા યુવાનો માં નવા વર્ષ નો ઉત્સાહ બેવડાયો છે.ત્યારે સંસ્કારી નગરી વડોદરા ની યુવતીઓએ એકત્ર થઈ ને ન્યુ યર પાર્ટી મનાવવા શરીર પર અવનવા ટેટુ મુકાવ્યા છે.જેમાં આ વર્ષે યુવાનો માં હનુમાનજી નું ટેટુ અને યુવતીઓ માં આયોધ્યા રામ મંદિર ને લગતા ટેટુ નો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram