વડોદરાઃ M.S.યુનિવર્સિટી ખાતે હંગામી કર્મચારીઓએ કર્યો હોબાળો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
04 Dec 2021 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં એમ.એસ.યુનિવર્સિટી ખાતે હંગામી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. યુનિવર્સિટીમાં નોકરીમાંથી છૂટા કરવાના નિર્ણય વિરુદ્ધ હોબાળો કરવામાં આવ્યો છે. કર્મચારીઓ આ નિર્ણયને લઈને રોષે ભરાયા છે અને રજુઆત કરી છે.