વડોદરાઃ કોયલીમાં રખડતા ઢોરે મહિલાને લીધી અડફેટે, ઈજાગ્રસ્ત મહિલાને આવ્યા 32 ટાંકા


વડોદરાના કોયલીમાં રખડતા ઢોરના આતંકથી હજુ પણ જનતાને મુક્તિ મળી નથી. કોયલીમાં રખડતા ઢોરની અડફેટે આવતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મહિલાને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. 32 ટાંકા લેવાની નોબત આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola