રાજ્યમાં કુલ 300થી વધુ જગ્યા માટે યોજાઈ રહી છે વનરક્ષકની પરીક્ષા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં આજે  વનરક્ષકની પરીક્ષા યોજાઈ રહી છે. કુલ 334 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજાઈ છે. લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોની શારિરીક કસોટી પણ યોજાશે. આ પરીક્ષામાં 200 માર્ક્સના 100 MCQ આધારિત પ્રશ્નો રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram