વડોદરા: એક વિદ્યાર્થિ પોઝીટીવ આવતા ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
20 Dec 2021 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં એક વિદ્યાર્થિ પોઝીટીવ આવતા ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. સિંગસ શાળાની વિદ્યાર્થી પોઝીટીવ આવતા ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાથી દંપતિ આવ્યું હતું. તેના સંપર્કમાં વિદ્યાર્થી આવ્યો હતો. સંક્રમણનો રિપોર્ટ પોઝીટીવ આવતા ધોરણ-6નું ઓફ્લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. 10 દિવસમાં 35 વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવ્યા છે.