વડોદરા:ચાર રસ્તા વિસ્તારમાં કબ્રસ્તાન-સ્મશાન જવાનો રસ્તો બિસ્માર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વડોદરાના ચાર રસ્તા વિસ્તારમાં કબ્રસ્તાન અને સ્મશાન જવાનો રસ્તો બિસ્માર બન્યો છે. સ્ટ્રીટ લાઈટ ના હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રાત્રિ દરમિયાન જે લોકો અંતિમવિધિ માટે આવે છે તે લોકો મોબાઈલની ફ્લેશ લાઇટ કરીને પૂજા-વિધિ કરે છે. વર્ષો જૂની સમસ્યા હોવા છતાં કોઈ નિવારણ કરાયું નથી.
Continues below advertisement
Tags :
Vadodara Gujarat News World News ABP News Cemetery Street Light Crematorium ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Bismarck