Vadodara | નવ મકાનોના સ્લેબ ધરાશાયી થતા ત્રણ લોકોને પહોંચી ઈજા... જુઓ વીડિયોમાં

Continues below advertisement

Vadodara |  વડોદરામાં ચોમાસા પહેલા વરસાદ બાદ જર્જરિત મકાનો તૂટવાનું શરૂ છે.... માણેજાના રાધાકૃષ્ણપાર્ક માં 9 મકાનોનો આગળનો સ્લેબ તૂટી પડ્યો હતો... અહીંયા અચાનક સ્લેબ તૂટી જતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા... ગત રોજ આ સ્લેબ તૂટવાની ઘટના

બની હતી.. સ્લેબ તૂટતા રહીશોમાં ફફડાટ જોવા મળ્યો છે... રહીશોએ બિલ્ડર સામે રોષ પ્રગટ કર્યો છે...આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે... આ દુર્ઘટના સર્જાતા લોકોમાં નાસભાગ મચી ગઈ છે...અહીંયા અચાનક સ્લેબ તૂટી જતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા...

ગત રોજ આ  સ્લેબ તૂટવાની ઘટના બની હતી..સ્લેબ તૂટતા રહીશોમાં ફફડાટ જોવા મળ્યો છે... રહીશોએ બિલ્ડર સામે રોષ પ્રગટ કર્યો છે...આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે... આ દુર્ઘટના સર્જાતા લોકોમાં નાસભાગ મચી ગઈ છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram