રાજ્યપાલના સંબોધન પર ચર્ચા દરમિયાન અમિત ચાવડાએ કહ્યુ- ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી છે, મોંઘવારી વધી છે
Continues below advertisement
રાજ્યપાલના સંબોધન પર ચર્ચા દરમિયાન અમિત ચાવડાએ કહ્યુ હતું કે, સરકારને નિષ્ફળતાઓનો અરીસો બતાવવાની જરૂર હતી. ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી છે, મોંઘવારી વધી છે. ગુજરાતમાં નશાનો વેપાર, 200 કરોડનો દારૂ પકડાય છે.
Continues below advertisement