Vadodara:વેક્સિનેશન અભિયાન શરૂ, શહેરમાં કેટલા વેક્સિનેશન સેન્ટર કરાયા શરૂ?, જુઓ વીડિયો

વડોદરામાં વેક્સિનેશન અભિયાન(Vaccination campaign)ની શરૂઆત થઈ છે. મંત્રી યોગેશ પટેલે(Yogesh Patel) આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.જેમાં મેયર, મ્યુનિસીપલ કમિશ્નર અને કોર્પોરેટર પણ હાજર રહ્યા છે. અહીંયા શહેરમાં 260 વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયા છે. મોટી સંખ્યામાં યુવાનો વેક્સિન લેવા પહોંચી રહ્યાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola