Vadodara:18થી 44 વર્ષની વયના લોકોનું વેક્સિનેશન શરૂ, કોવિન વેબસાઈટ અંગે શું કરાઈ ફરિયાદ?
વડોદરા(Vadodara)માં આજે વેક્સિનેશન(Vaccination) સેન્ટર પર 18થી 44 વર્ષની વયના લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. નિઝામપુરા વિસ્તારમાં યુવાનો પૂરતી તકેદારી સાથે વેક્સિન લેવા માટે આવી રહ્યાં છે.આ સાથે જ કોવિન વેબસાઈટ અંગે લોકોએ થોડીક જ મીનીટોમાં સ્લોટ ખતમ થઈ જતો હોવાની ફરિયાદ કરી છે.