અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, સિંચાઇનું પાણી પૂરું પાડવા વારંવાર રજૂઆત કરાઇ
Continues below advertisement
અમરેલી (Amreli) જિલ્લામાં વરસાદ (rains) ખેંચાતા ખેડૂતો (Farmers) ચિંતિત જોવા મળ્યા હતા. સિંચાઇનું પાણી (irrigation water) પૂરું પાડવામાં આવે તે માટે ખેડૂતોએ પ્રશાસનને વારંવાર રજૂઆત કરી છે. વડીયા પંથકમાં ખેડૂતો લાચાર બન્યા છે. સિંચાઇનો એક માત્ર સ્ત્રોત સુરવો ડેમ તળિયા ઝાટક બનતા ખેતીને નુકસાન થઈ રહ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Rain World News Farmer Amreli Water Agriculture Irrigation Survo Dam Abp ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates Wadia Panthak Talia Zatak