વડોદરાઃ APMCના ડિરેક્ટર્સની ક્યારે યોજાશે ચૂંટણી, ક્યારે ભરાશે ઉમેદવારી ફોર્મ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2021 01:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા એપીએમસીના ડિરેક્ટરોની 17 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. જે અંગે આજથી ઉમેદવારી પત્ર ભરાવવાના શરૂ થશે. જ્યારે 6 સપ્ટેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. મતગણતરી 18 સપ્ટેમ્બરે કરવામાં આવશે.