મારુ ગામ મારી વાતઃ મહેસાણાના અજબપુરા ગામના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
મહેસાણા જિલ્લાના અજબપુરા ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંયા સિંચાઈના પાણીની સૌથી મોટી સમસ્યા છે. આ સાથે પીવાના પાણીનો પણ સૌથી મોટો પ્રશ્ન છે. યોગ્ય બસ સર્વિસ ન હોવાથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Continues below advertisement