Vadodara માં ધન્વંતરી રથમાં ભાજપ નેતાઓના ફોટા સામે કોગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
વડોદરામાં કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગમાં ભાજપ વિરુદ્ધ આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ કરી છે. ભાજપ નેતાઓના ફોટા સાથે ફરતા ધન્વંતરી રથ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. શહેર કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ પટેલે આચારસંહિતા ભંગની કરી ફરિયાદ
Tags :
EC BJP Complaint Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Vadodara Congress