Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
Continues below advertisement
Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
વડોદરા શહેરના અલવાનાકા પાસે રહેતા અને પત્નીને ડીલીવરી થતા ઘરમાં ચોથી દીકરીનું આગમન થયું હતું. જેથી પીતા તેમની બીજા અને ત્રીજા નંબરની દીકરી દિપ્તીને તેમજ સગાને લઈને જમનાબાઈ હોસ્પિટલ ખાતે ખબર જોવા માટે ગયા હતાં. ખબર જોઈને ઘર પરત ફરતી વેળાએ પ્રતાપનગર બ્રિજ 'પાસે આવેલ વિહાર સિનેમાની સામે જ ટેમ્પો ચાલકે અડફેટે લીધા હતાં.. જેમાં એક બાળકીનું મોત થયું છે.. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી લીધી છે.. વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે... તેમ છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે...
Continues below advertisement