મારો વોર્ડ મારી વાતઃ વડોદરાના વોર્ડ નંબર-3ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર-૩ ની વાત કરીશું. જ્યાં સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાજપના ચાર કાઉન્સીલર હોવા છતાં અને કોર્પોરેશનમાં તેમની 25 વર્ષથી સત્તા હોવા છતાં વિસ્તારના રોડ રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણીની સમસ્યા અને વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાને હલ કરી શક્યા નથી એટલે આગામી ચૂંટણીમાં બદલાવ જોવા મળી શકે છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola