વડોદરામાં વેક્સિનનો બગાડ કેમ ?, જાણો શું છે કારણ ?
Continues below advertisement
વડોદરામાં વેક્સિન લેવા માટે લોકો વિવિધ કેન્દ્ર પર રજીસસ્ટ્રેશન કરવી રહ્યા છે. અને રસી લેવા માટે અન્ય સ્થળ પર ગેરહાજર રહે છે. જેને કારણે રસીના ડોઝ વેડફાઇ રહ્યા છે.
Continues below advertisement