નવસારીના આ MLA વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરાઈ અપમાનજનક ટિપ્પણી, જુઓ વીડિયો

Continues below advertisement

નવસારી(Navsari)ના ગણદેવી(Ganadevi)ના ધારાસભ્ય નરેશ પટેલ(Naresh Patel) વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપમાનજનક ટિપ્પણી કરાઈ છે.સાઉથ ગુજરાત નામના ફેસબુક પેજ પર આ ટિપ્પણી કરાઈ છે. કોરોનાકાળમાં MLA લોકોની ખબર અંતર પૂછવા ન આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram