વડોદરામાં પાણીના મીટર લગાવો પ્લાન કેમ સાબિત થયો નિષ્ફળ?

વડોદરામાં પાણીના મીટર લગાવો પ્લાન નિષ્ફળ સાબિત થયો છે. હાલ આ મીટર ધૂળ ખાઈ રહ્યા છે. કરોડોના ખર્ચે લેવાયેલા આ મીટરો શોભાના ગઠિયા સમાન બન્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola