વડોદરાની વિશ્વામિત્રી નદીમાં યુવકનું ડૂબતા મોત, ખાનગી કંપનીમાં કામ કરતો હતો યુવક

Continues below advertisement

Vadodaraના વિશ્વામિત્રી નદી(Vishwamitri River) માં યુવક રહસ્યમય સંજોગોમાં એક્ટિવા સાથે ગરકાવ થઈ જતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. રાવપુરા પોલીસ(Ravpura Police) ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડ(fire Brigade)ની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ હતી. હત્યા (Murder) કે આત્મહત્યા (Suicide)ને લઈ પોલીસે તપાસ કરી છે. પૂજન ભટ્ટ (ઉં.વ. 25) ખાનગી કંપનીમાં (કાનન  ઇન્ટરનેશનલ)માં એચ.આર. તરીકે  કરતો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram