આપણી ખબર: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, સારા વરસાદ માટે હજુ જોવી પડશે રાહ

Continues below advertisement

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી 4 દિવસ હજુ સારા વરસાદની કોઈ આશંકા નથી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના નથી. રાજ્યના લોકોને પાણીની સમસ્યા નહીં સર્જાય તે માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram