રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત,અમદાવાદમાં આજે ૪૪ ડિગ્રી તાપમાનનું અનુમાન,અમદાવાદને orange alert આપવામાં આવ્યું છે,કચ્છ અને કંડલામાં હીટ વેવની આગાહી,દરિયાઇ વિસ્તારમાં ગરમીથી આંશિક રાહત
Tags :
Weather Update