નવી શિક્ષા નીતિના કારણે વિદ્યાર્થીઓને શું મળશે મોટી રાહત?
દેશમાં 34 વર્ષ બાદ શિક્ષણ નિતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.અને નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે..આ નવી શિક્ષણ નિતિ હેઠળ ચાલુ અભ્યાસક્રમની વચ્ચે કોઈ પણ વિદ્યાર્થી એક કોલેજમાંથી બીજા કોલેજમાં અને એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જઈ શકશે. સાથે જ ક્રેડિટ ટ્રાંસફરથી સ્થળાંતરિત થઈ વિદ્યાર્થી ડિગ્રી મેળવી શકશે