BJP ના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાનીના ક્યા નિવેદન પર સોશિયલ મીડિયામાં ઉઠ્યા સવાલો?
Continues below advertisement
રાહુલના નિવેદનથી સ્મૃતિ ઈરાનીએ અલગ નિવેદન આપતા સોશલ મીડિયામાં સવાલો ઉઠ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા આરોપોની રાજનીતિ શરૂ થઇ હતી.
Continues below advertisement