છેલ્લાં દસ વર્ષમાં ચાર-પાંચ એપિડેમિક કેમ આવી ગયા ? કુદરત સાથે છેડછાડનું ફળ આપણે ભોગવવાનું આવ્યું છે........

Continues below advertisement

દુનિયાભરમાં કોરોના મહામારીએ (Coronavirus) કહેર વર્તાવ્યો છે. કરોડો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.  ત્યારે ડૉ. તેજશ પટેલ સાથે એબીપી અસ્મિતાની વાતચીતમાં ડૉક્ટરે જણાવ્યું કે, છેલ્લાં દસ વર્ષમાં ચાર-પાંચ એપિડેમિક કેમ આવી ગયા ?  આવો રોગ ચાળો આવવાનું કારણ એ જ છે કે પશુ પક્ષીઓની જગ્યાએ માણસે સંક્રમણ કર્યું છે. કુદરત સાથે છેડછાડનું ફળ આપણે ભોગવવાનું આવ્યું છે........

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram