ભાજપના આ મુખ્યમંત્રીને કાળા ઝંડા બતાવનારા ખેડૂતો વિરુદ્ધ નોંધાયો હત્યાના પ્રયાસનો ગુનો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિયાણામાં પણ ખેડૂત આંદોલનની અસર જોવા મળી રહી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને કાળા ઝંડા બતાવનારા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. અંબાલામાં 13 ખેડૂતો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને રમખાણ ફેલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.