ઇગ્લેન્ડમાં ફરી એકવાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ, જુઓ વીડિયો

Continues below advertisement
ઇગ્લેન્ડમાં ફરી એકવાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન બોરિસ જોનસને બે ડિસેમ્બર સુધી વધુ એક લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram