અસ્મિતા વિશેષઃ ગ્લોબલ વોર્મિંગની 'વોર્નિંગ'
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત ગ્લોબલ વોર્મિંગની વોર્નિંગની જેણે દુનિયાના તમામ દેશોની ચિંતા વધારી છે. સતત થઈ રહેલા જળવાયુ પરિવર્તનથી હવે ખતરો તોળાઈ રહ્યો છે અને જો હજું પણ એકજૂટ થઈને જંગ નહીં લડાય તો તેના માઠા પરિણામો દુનિયાને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આખરે કેમ આ ચિંતા વધી છે અને 2020માં એવી કઈ ઘટનાઓ રહી જેણે આફતના પુરાવાઓ પૂરા પાડ્યા.
Continues below advertisement