યુક્રેનથી 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન થયું રવાના, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
યુક્રેન અને રશિયાના મહાયુદ્ધ વચ્ચે ભારતીયોને યુક્રેનથી પરત લાવવાનું મિશન યથાવત છે. રોમાનિયાથી એર ઈન્ડિયાનું વિમાન 219 ભારતીયોને લઈને રવાના થઈ ચૂક્યું છે. જે સાડા આઠ વાગ્યે મુંબઈ પહોંચી જશે.
Continues below advertisement
Tags :
Aircraft Air India Indians Breaking News Ukraine Ukraine Russia Conflict Russia Ukraine War News Russia Ukraine Live Update Putin Declares War Live News Putin Invades Ukraine Putin Vs Biden Russia Ukraine Updates Ukraine War Live Update