રશિયા-યુક્રેન મહાયુદ્ધ અપડેટઃ રશિયાના 200 સૈનિકોને બંધક બનાવ્યા હોવાનો યુક્રેનનો દાવો

Continues below advertisement

રશિયા અને યુક્રેન વચ્ચેના મહાયુદ્ધમાં યુક્રેનની રાજધાની કિવમાં મોટો બ્લાસ્ટ થયો છે. રશિયા સતત હુમલા કરી રહ્યું છે. રશિયા 200 સૈનિકોને બંધક બનાવાયા હોવાનો યુક્રેને દાવો કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram