Airstrike On Pakistan :આતંકીઓના અડ્ડાઓનો કચ્ચરઘાણ | Abp Asmita | 7-5-2025 | Operation Sindoor

Airstrike On Pakistan :આતંકીઓના અડ્ડાઓનો કચ્ચરઘાણ | Abp Asmita | 7-5-2025 | Operation Sindoor

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે .ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલામાં સેનાએ આતંકી સેનાના તમામ ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા છે..                       

ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે. ભારતે 15 દિવસ પછી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન સરહદ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે.                                       

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola