અસ્મિતા વિશેષઃ કંગાળ બન્યું પાકિસ્તાન

Continues below advertisement

પાકિસ્તાનની આર્થિક હાલત દિવસેને દિવસે ખરાબ બની રહી છે. હાલ એટલી હદે ખરાબ છે કે વડાપ્રધાન ઈમરાન ખાને સત્તાવાર નિવાસ્થાન ભાડે આપવાની નોબત આવી છે. ઈસ્લામાબાદમાં આવેલા મકાનને ભાડે આપવાની સરકારે જાહેરાત પણ આપી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram