અસ્મિતા વિશેષ: ક્રિસમસના કલેવર

ક્રિસમસ એક એવો તહેવાર છે જેની ઉજવણી માત્રના વિચારથી લોકો ખુશ થઇ જાય છે. દરેક જગ્યાએ રંગીન રોશની કરવામાં આવી છે. સંતા માટે વિશેષ પ્રેમ બાળકોમાં દેખય છે. તો આ ઉપરાંત લોકો બધા દુઃખ ભૂલીને પોતાના તહેવારને ઉજવવામાં મશગૂલ બને છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola