ભાવનગર: શિવાજી પાર્ક પાસે ટેમ્પલ બેલનું ફરીવાર કૌભાંડ સામે આવ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Dec 2021 08:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરમાં શિવાજી પાર્ક પાસે ટેમ્પલ બેલનું ફરીવાર કૌભાંડ સામે આવ્યું છે. શિવાજી સર્કલ પાસે કચરાના બદલે પથ્થર નાખતા હોવાનું સામે આવ્યું છે. એક જાગૃત નાગરિકે આ વિડિઓ સોશલ મીડિયામાં વાયરલ કર્યો છે. ૐ સ્વછતા એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માંગ ઉઠી છે.