અસ્મિતા વિશેષ: સર્વનાશના 50 દિવસ
abp asmita
Updated at:
14 Apr 2022 10:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેન અને રશિયાના મહાયુદ્ધમાં યુક્રેન થયું બરબાદ. યુક્રેનના ચારેય બાજુ માત્ર બરબાદી જ જોવા મળી રહી છે. રશિયાએ હુમલા કરીને યુક્રેનને ભૂતકાળમાં ધકેલ્યું છે. યુક્રેનના શહેરો કબ્રસ્તાન બન્યા છે.