અસ્મિતા વિશેષઃ આતંકીના ઘરમાં આતંક

Continues below advertisement

 પાકિસ્તાનના લાહોરમાં થયો બ્લાસ્ટ. જોહર ટાઉન નામના વિસ્તારના એક મકાનની બહાર મોટો ધડાકો થયો. આ હુમલામાં બે લોકોના મૃત્યું થયા. તો 17 લોકોને પહોંચી ઈજા. આ મકાનથી માત્ર 50 મીટરના અંતરે આવેલું છે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદનું મકાન.  અહીં મામલો માત્ર બોમ્બ બ્લાસ્ટનો નથી..પણ હવે પાકિસ્તાનના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram