Ahmedabad: વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે શરૂ થયો વરસાદ,વાતાવરણમાં પ્રસરી ઠંડક

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જેમાં વાસણા, મણિનગર(Maninagar), ખોખરા, હાટકેશ્વરમાં વરસાદ શરૂ થયો છે.જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.હવામાન વિભાગે અમદાવાદમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram