અસ્મિતા વિશેષ: સળગ્યું સ્વીડન

શાંત દેશને કોની લાગી નજર?, ભડકે બળતું સ્વીડન. હિંસા પાછળનું શું છે મૂળ કારણ. શાંત સ્વિડનમાં થઇ અશાંતિ. ધાર્મિક ગ્રંથના અપમાન સામે ફેલાઈ અરાજકતા. રસમસ પાલુદાન પર આરોપ. સ્ટોક હોમ, લિન્કોપિનગમા ભડકી હિંસા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola