અસ્મિતા વિશેષ: કોરોનાના ચક્રવ્યૂહમાં ચીન
abp asmita
Updated at:
22 Oct 2021 11:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીનમાં વધ્યો કોરોના કહેર. નવા કેસ સામે આવતા ચીન આવે ટેંશનમાં દેખાઈ રહ્યું છે. કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. શાળા, કોલેજ, ફ્લાઇટ બંધ કરવામાં આવી છે. કેટલાક સ્થળે લોકડાઉન લગાવાયું છે. તો લોકોને ઘરમાં જ રહેવા આદેશ અપાયા છે.