LRD, PSIની ભરતી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
LRD, PSIની ભરતી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. શારીરિક કસોટી પાસ કરેલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જાહેરાત કરી છે. સીધી જ લેખિત પરીક્ષા આપી શકશે ઉમેદવાર.
Continues below advertisement
Tags :
Test ABP ASMITA ABP News Recruitment ABP Gujarati Harsh Sanghvi Candidate\ State Government Advertising ABP Live