અસ્મિતા વિશેષઃ મરતા લોકો, મસ્તીમાં ચીન
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત ચીનની.એ ચીન જ્યાં કોરોનાનો જન્મ થયો.એ ચીન જ્યાંથી આખી દુનિયામાં કોરોનાનો પગપેસારો થયાના આરોપો થયા.પણ બધા વચ્ચે ચીન છે કે પોતાની મસ્તીમાં મસ્ત છે.એક બાજુ કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયા હેરાન છે.ત્યાં ચીન નવા વર્ષની ઉજવણીમાં મસ્ત છે.ચીનની આવેલા દ્રશ્યો હેરાન કરનારા છે. એક બાજુ દુનિયા કોરોનાથી રોજ ડરે છે ત્યાં ચીન મોજ કરે છે.
Continues below advertisement