અસ્મિતા વિશેષઃ મારવા માટે મદદની ચીનની રણનીતિ

ચીને(China) અફઘાનિસ્તાન(Afghanistan)ની તાલિબાની સરકારને કરોડો રૂપિયાની લોન આપી છે. આ લોનની જાળ ફેલાવીને  અનેક દેશોને ચીને બરબાદ કર્યા છે. હવે તેનું નિશાન અફઘાનિસ્તાન છે. જેના પેટાળમાં અબજોની સંપત્તિનો ખજાનો છુપાયો છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola