અસ્મિતા વિશેષઃક્યાં નથી કોરોના?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 02:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંક્રમણ કાબૂમાં આવવાની જગ્યાએ સતત વકરી રહ્યું છે. પરંતુ દુનિયામાં ઘણા એવા ટાપુ છે જ્યાં કોરોનાની અસર જોવા મળી નથી. આ સાથે જ ઘણા એવા દેશ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી.