અસ્મિતા વિશેષઃ વાવાઝોડાનો વિનાશ

Continues below advertisement

 અમેરિકાના ટેક્સાસમાં ફરી એકવાર વાવાઝોડું ત્રાટક્યુ છે. આ વાવાઝોડાથી લોકો તરફડી રહ્યા છે. આ 30 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું છે. જેણે ભારે તબાહી મચાવી દીધી છે. 54 હજાર મકાનોમાં વીજળી ડુલ થઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram