આપણી ખબરઃ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડશે અંગ દઝાડતી ગરમી, શું કરાઈ આગાહી?
Continues below advertisement
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના મતે શુક્રવારથી તાપમાનનો પારો 2થી 4 ડિગ્રી સુધી વધશે. તો આજે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટ, જૂનાગઢ અને અમરેલી શહેરમાં નોંધાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Kutch Saurashtra Forecast North Gujarat Heat ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live