અસ્મિતા વિશેષઃ ચીનમાં જળપ્રલય

Continues below advertisement

ચીનના હેનાન રાજ્યમાં જળપ્રલય સર્જાયો છે. હેનાન રાજ્યમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. આ રાજ્ય પાણીમાં ગળાડુબ થયું છે. અહીંયા રેકોર્ડતોડ વરસાદ નોંધાયો છે. કેટ કેટલાય વાહનો, ઘર, મેટ્રો આ પ્રલયમાં તણાયા છે. અહીંયાના 12 લાખ લોકો આ પ્રલયથી પ્રભાવિત થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram