અસ્મિતા વિશેષ: પ્રકોપ
Continues below advertisement
ચીન (China) પર કુદરતની ઘાત જોવા મળી રહી છે. પહેલા પૂરના (Flood) કારણે નુકસાન થયું તો હવે શક્તિશાળી તોફાન (Storm) ત્રાટક્યું છે. કુદરતના કાળ ચક્રમાં ચીન ફસાયુ છે. ચીનમાં એકબાદ એક મોટી આફતો આવી રહી છે. આ ઉપરાંત દુનિયાભરમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement