Mehsana: બહુચરાજી તાલુકામાં વરસ્યો ધોધમાર છ ઇંચ વરસાદ, આ ગામના ખેતરો બેટમાં ફેરવાયા

Continues below advertisement

મહેસાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ બહુચરાજી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે બહુચરાજી તાલુકાના ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. તો સાપાવાડા ગામના ખેતરો બેટમાં ફેરવાયા હતા. ગતરાત્રી દરમિયાન બહુચરાજીમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram