અસ્મિતા વિશેષ: દુનિયાને હાશકારો
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં આજે વાત કરીશું વિશ્વની સૌથી વ્યસ્ત રહેતી સુએઝ નહેરની. જ્યાં એવર ગિવન નામનું માલવાહક જહાજ એવું ફસાયું કે દુનિયાભરના અર્થતંત્રને ધોળા દિવસે તારા દેખાવાના શરૂ થઈ ગયા. દિગ્ગજો ચિંતામાં પડી ગયા કે જો જહાજ નિકળવામાં સમય થશે તો શું થશે.. પણ આખરે 6 દિવસ અને 144 કલાક બાદ સામે આવ્યા રાહતના સમાચાર.
Continues below advertisement