પાટણ યુનિવર્સિટીના પરીક્ષા કૌભાંડ અંગે તપાસ સમિતીના સભ્યએ શું કરી કબૂલાત ? જુઓ વીડિયો
Continues below advertisement
પાટણ(Patan) યુનિવર્સિટીમાં થયેલા પરીક્ષા કૌભાંડ અંગે તપાસ સમિતીના સભ્ય હરેશ ચૌધરીએ કૌભાંડ થયાનો સ્વીકાર કર્યો છે. આટલું જ નહીં તેમણે વધુમાં કહ્યું કે, આ ભૂલ નહીં પણ ગુનો છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Exam Scandal Patan University Confession Member Investigation Committee